Aadhar Card Loan આધાર કાર્ડથી 50,000 to 2 Lakh રૂપિયા સુધીની લોન મેળવી શકો છો
આધાર કાર્ડ લોન અપ: કેવી રીતે 50,000 રૂપિયાની લોન મેળવી શકો છો
નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે કેવી રીતે આધાર કાર્ડથી લોન મેળવી શકાય છે. જો તમે પૈસાની જરૂરિયાત અનુભવી રહ્યા છો અને સરળ લોન શોધી રહ્યા છો, તો તમે આધાર કાર્ડ પરથી 50,000 રૂપિયા સુધી લોન મેળવી શકો છો.
આ લેખમાં અમે આપશે આધાર કાર્ડથી લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, કેવી રીતે અરજી કરવી અને કેટલુ લોન મળી શકે છે તેની માહિતી.
આધાર કાર્ડ લોન માટે પાત્રતા
આધાર કાર્ડથી લોન મેળવવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. તમારું નામ તમારા બેંક ખાતા સાથે હોવું જોઈએ અને તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થવો જરૂરી છે.
આધાર કાર્ડથી લોન માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા
- આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર
- બેંક પાસબુક (કોઈ પણ બેંકમાં ખાતું)
આધાર કાર્ડ લોન 50,000 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- બેંકની વેબસાઈટ પર જાઓ અથવા મોબાઈલ લોન એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- પર્સનલ લોન એપ્લિકેશન ફોર્મ ભરો.
- KYC પૂર્ણ કરો, તમારા આધાર નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
- જો તમારું આધાર કાર્ડ પાન અને બેંક ખાતા સાથે લિંક છે, તો તમે વધુ દસ્તાવેજોની જરૂર પડશે નહીં.
- લોન અરજી સબમિટ કરો.